આંખ બંધ કરો, 10 કદમ ચાલો, સારી થઈ જશે બીમારી, હિપ્નોટાઈઝ કરનારાની ધરપકડ

દિલ્હીના શાહદરા પોલીસે હિપ્નોટાઈઝ અને કાળા જાદુના નામ પર લોકોને ઠગનારી ગેંગના બે શાતિર બદમાશોની ધરપકડ કરી લીધી છે. પકડમાં આવેલા ઠગોની ઓળખાણ નઈમ અને હન્નાનના રૂપમાં કરવામાં આવી છે. હન્નાન સીલમપુરનો રહેનારો છે, જ્યારે નઈમ ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેનારો છે. પોલીસે તેમની પાસેથી લોકોને ઠગીને લૂટેલી જ્વેલરી પણ કબ્જે કરી છે. પોલીસના કહેવા પ્રમાણે […]

કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ

કર્ણાટક પોલીસે ગુરુવારે કહ્યું હતું કે તેમણે ભાજપ યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દક્ષિણ કન્નડના પોલીસ અધિક્ષક (SP) એ ANI સાથે વાત કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 2 લોકોની ધરપકડ […]

આસામમાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશઃ આ આતંકવાદીઓ પકડાયા

આસામના ઉત્તરપૂર્વીય રાજ્યમાં એક મોટા ક્રેકડાઉનમાં, 11 વ્યક્તિઓને ભારતીય ઉપખંડમાં અલ-કાયદા (AQIS) અને બાંગ્લાદેશ સ્થિત અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સહિતના વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથેના કથિત સંબંધો માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક રાજ્યમાં મદરેસાના શિક્ષક પણ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આસામના મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપારા જિલ્લામાંથી ગઈકાલે અટકાયત કરાયેલા 11 વ્યક્તિઓ […]

અમદાવાદના અસારવામાં લકી ડ્રોના નામે હપ્તા ભરાવીને લોકોના રૃા. ૨.૮૮ લાખ ચાઉ

અમદાવાદ:લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો કિસ્સો શાહીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, લકી ડ્રોના નામે આરોપીએ છ લોકો પાસેથી ત્રણ વર્ષ સુધી હપ્તા ભરાવ્યા હતા અને ઇનામ ના લાગે તો રૃપિયા પરત આપવાની વાત કરી હતી જેમાં છતાં છ વ્યકિતને આપવાના રૃા. ૨.૮૮ લાખ પરત નહી આપીને લોકો સાથે છેતરપીંડી કરી હતી. શ્રી […]

અમદાવાદમાં માથા વિનાની લાશ ફેંકનારની મળી જાણકારી, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

અમદાવાદ શહેરમાં એક યુવકના માનવ અવશેષ મળવાના મામલે પોલીસે આંબાવાડીના મકાનના સીસીટીવી કબ્જે કર્યા હતા. આ સીસીટીવી ફુટેજમાં એક વૃદ્ધ ફરાર થતાં જોવા મળ્યા હતા. ત્યાં જ આ વૃદ્ધનો પુત્ર પણ ભેદી રીતે ગુમ હોવાની માહિતી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, પિતાએ જ પોતે પોતાના પુત્રની હત્યા કરી હોવાની આશંકા છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા […]

અમદાવાદમાં ગરીબોનો સ્વાંગ રચી ગાંજાના જથ્થા સાથે 4 લોકો ઝડપાયા,ત્રણ આરોપીઓ વોન્ટેડ

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ દ્વારા અનેક ડ્રગ્સ પેડલરોને પકડી પાડવાના કિસ્સાઓ સામે પણ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ પેડલરો નવી નવી રિતોથી શહેરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યાં છે. ત્યારે એસઓજીએ પણ અમદાવાદમાં ગાંજો આપનાર સાત લોકોની ધરપકડ કરી જે આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ […]

પોરબંદરના દરિયાકિનારેથી બે ઈરાની શંકાસ્પદ બોટ ઝડપાઈ

પોરબંદરમાં ગુજરાત કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા તરફ આવી રહેલી બે ઈરાની બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે આ સફળ ઓપરેશન પાર પાડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, આ બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે આ તપાસમાં NCB પણ જોડાઈ હતી. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી હતી. બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાને પગલે 8 ક્રુ […]

સુરતમાં મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક મોર્નિંગ વોક કરી રહેલા એક વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં વેપારીને ખભાના ભાગે ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, […]

અમદાવાદમાં માનવ અવશેષ મળતા દોડધામ, શહેરભરની પોલીસ થઈ દોડતી

વેબ સિરીઝ અસુરમાં જેમ એક વ્યક્તિ ઓળખ છૂપાવી મુખોટું પહેરી એક બાદ એક હત્યા કરે છે. આવી જ કંઈક ઘટના અમદાવાદમાં બનતા પોલીસ દોડતી થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહનાં ટુકડા કચરાના ઢગલામાં નાખીને તેનો નિકાલ કરી રહ્યો છે. હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ દોડધામ […]

નડિયાદમાં 2 થી 3 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નવજાત શિશુ મળી આવ્યું હતું. નડિયાદમાં સતરાંમ મંદિર રોડ પાસે આવેલ માઇ મંદિર નજીકથી 2થી 3 દિવસનું શિશુ મળી આવતા લોકોની ભીડ જમા થઈ હતી . ઉલ્લેખનીય છે કે, નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાળકના વાલી-વારસ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ચાર […]

You cannot copy content of this page

Verified by MonsterInsights