બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં ફસાયા, મૌલા અલી અંગે નિવેદન મુદ્દે માફી માગવા છતા પોલીસ ફરિયાદની માગ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટેમાફી માગી છે. પરંતુ લખનઉની શિયા ચાંદ કમિટીના વડા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલિસ ફરિયાદ નોંધવા માંગ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા રહ્યું કે, ‘હું દરેક ધર્મનું સન્માન કરૂ છું. […]

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. કેવી રીતે લાગી આગ?  જ્યારે આરતી દરમિયાન ગુલાલ નાખવામાં આવ્યો ત્યારે આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગર્ભગૃહમાં ધૂળેટીના કારણે કવર લગાવાયા હતા. […]

દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો , કોલકાતામાં PMએ લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.     આજે દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન મોદીએ બંગાળને 15400 […]

MPમાં લોકસભા ઉમેદવારનું મર્ડર,બદમાશોએ 3 ગોળીઓ મારી

મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો. ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું.   બસપાએ બિજાવરમાંથી આપી લોકસભાની ટિકિટ  બસપાએ મહેન્દ્ર ગુપ્તા […]

Lok Sabha Elections 2024: ભાજપની ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. મહત્ત્વનું છે […]

નેતાજી બોલે હૈ તો સહી હી બોલે હોંગે..ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય

ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન કહે છે કે આસ્થા,જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર કોઈ ભેદભાવ કરાઈ શકતો નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરવા વાળા લોકો દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત પણ કરી હતી, […]

બિંદાસ્ત બદલો રૂ 2000ની નોટો,ફોર્મ ભરવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી: SBI

ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2,000ની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા પછીથી લોકોમાં આ નોટોને બદલવા મુદ્દે અનેક મુંઝવણો ફેલાયેલી છે. કેટલાકનું માનવું છે કે 2016ની નોટબંધી વખતે જેમ આ વખતે પણ રૂ. 2,000ની નોટ બદલતી વખતે ફોર્મ ભરવું પડશે તેમજ ઓળખપત્ર પણ સાથે રાખવું પડશે. જોકે, ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ સ્પષ્ટ કરી દીધું છે […]

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલાઇને થયું અમૃત ઉદ્યાન

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત આ બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાનમાં ટ્યૂલિપ્સની 12 જાતો છે. હવે આ ગાર્ડન પણ દર વર્ષની જેમ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે. દર વર્ષે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) […]

ફાસ્ટેગ સિસ્ટમમાં ફેરફારઃ ભારતમાં ફાસ્ટેગના ઉપયોગને લઈને સરકારનો મોટો નિર્ણય!

  ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આવ્યા બાદ પણ લોકોને જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે સરકાર જલ્દી ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.સરકાર એવી સુવિધા લાવી શકે છે, જેનાથી ટોલ પ્લાઝાની જરૂરિયાત ખતમ થઈ જશે. આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેન્દ્ર સરકાર નવી ટોલ વસૂલાત સિસ્ટમ દાખલ કરવાનું વિચારી રહી છે. […]

You cannot copy content of this page

Verified by MonsterInsights