માતૃ પિતૃ પુજન દિવસે વિપુલભાઈ ગુર્જર ના જન્મ ના 52 વર્ષ પુરા થયા છતા સંતાને તરછોડી દીધા હોય તથા કોઈનું આગળ-પાછળ કોઈના હોય તેવા સીનીયર સીટીઝન વૃધ્ધો ને અંબાજી યાત્રા કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી
યાત્રાધામ અંબાજી ખાતે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા ફરજ બજાવતા વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે માતૃ – પિતૃ પુજન…