દાહોદ:BTPના કાર્યાલય ખાતે નર્સિંગની વિદ્યાર્થીનીઓએ BTP પ્રમુખને શિષ્યવૃતિની માંગ સાથે આવેદનપત્ર આપ્યું
તા.15/02/2022ના રોજ ક્રિસ્ટન નર્સિંગ કોલેજ હૈદ્રાબાદ ખાતે જી.એન.એમ નર્સિંગ કોર્ષ કરતી દાહોદ જિલ્લાની અને ગુજરાત રાજ્યની આદિવાસી વિસ્તારની ગરીબ કુટુંબમાંથી…