મધ્યપ્રદેશમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ:ગુજરાતથી રેમડેસિવીર લઇને જઈ રહેલું વિમાન ગ્વાલિયરના રન-વે પર લપસ્યું, 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ
મધ્યપ્રદેશ: એક કારી વિમાન ગુરૂવારે રાતે 9 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. લેન્ડિંગ વખતે એન્જિનમાં ટેકનીકલ ક્ષતિના કારણે…