ગુજરાત સાબરકાંઠા પ્રાંતિજના લાલપુરમાં સ્થાનિકોએ કોરોનાનાં નિયમો ને નેવે મુકીને હવન કર્યો હતો, આ હવનમાં 100 કરતા વધારે લોકો ભેગા થયા હતા
ગુજરાત દાહોદમાં એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી, જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી