રાજ્ય સરકારના આદેશો, મ્યુકોરમાયકોસીસની સારવાર માટે અલાયદા વોર્ડ શરૂ અને મ્યુકોરમાઇકોસીસ રોગચાળાના નિયંત્રણ માટે પગલાં લેવાયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી…