ઝાલોદ તાલુકા – શાળાના શિક્ષકો અને રસોડા સંચાલકોદ્વારા શાળાના બાળકોને ગુણવત્તા વગરનું ભોજન અપાય છે

ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ […]

ઝાલોદના દાંતિયા ગામેથી ચાકલીયા પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારુ સાથે એક શખ્સની ધરપકડ

ઝાલોદ તાલુકાના દાંતિયા ગામે ચાકલિયા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ કિંમત રૂપીયા 69840 કાર ચાલકની સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કર્મીની હડતાલથી ઓનલાઇન કામગીરી ઠપ ? આરોગ્ય કેન્દ્રની બહેનોએ તેમનો ટેકો મોબાઇલ જમા કરાવ્યા

દાહોદ – મળતી માહિતી મુજબ જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી ઓની હડતાલને પગલે અલગ અલગ ૨૫ પ્રકારનીઆરોગ્ય સેવાની ઓનલાઇન કામગીરી ઠપ થઈ ગઈ છે. આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવીને ઓનલાઇન કામગીરીનો રિપોર્ટ નહિ મોકલીને વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે હાલમાં માત્ર રોગચાળાની કામગીરી કરીને તેનો રિપોર્ટ મોકલવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર […]

Verified by MonsterInsights