લોકડાઉનની વચ્ચે પણ કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ઘોડાની શ્મશાનયાત્રામાં સેંકડો લોકો જોડાયા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો
બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની માલિકીના ઘોડાનું સોમવારે મોત થયું હતું. બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની સ્થાનિક સ્તરે ખૂબ નામના…