મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકોના સ્પર્ધા દરમિયાન મોટી સંખ્યામાં મોત થાય તેવી ઘટના હેરાન કરનારી છે અને ચીનમાં આવુ થયુ પણ છે
પર્વતીય વિસ્તારમાં યોજાયેલી મેરેથોનામાં 172 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જોકે ખરાબ હવામાનના કારણે સ્પર્ધકોના રસ્તામાં મોત થયા હતા.…