ખુશખબર: પેન્શનર્સ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે હવે પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો…