સરકારી સહાયતાવાળી સ્કૂલોમાં પહેલાંથી આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર લગભગ 11.8 કરોડ બાળકોને લાભ મળશે, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ટ્વીટ કર્યું, ‘એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક…