વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાએ છે કે 2 દર્દીઓની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.
વ્યારા તથા સુરતનાં વિદ્યાર્થિઓની અનોખી સિદ્ધિ. બારડોલીની એસ.એન.પટેલ એન્જીનિયરિંગ કોલેજનાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિધાર્થીઓએ કોરોના મહામારીનો સામનો કરવા બે દર્દીઓની સારવાર…