36 માંથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
રાત્રિ કર્ફ્યૂમાં એક કલાક ઘટાડાયો
હવે રાત્રીના 10 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ
રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા ક્ષમતા સાથે મંજૂરી
અંતિમક્રિયા, દફનવિધિમાં 40 લોકોને મંજૂરી
સામાજિક,રાજકીય પ્રસંગોમાં હોલની ક્ષમતાના 50 ટકા
સિનેમા અને મલ્ટિપ્લેક્સ ખોલવા સરકારની મંજૂરી
સિનેમા,મલ્ટિપ્લેક્સને 50 ટકા ક્ષમતામાં મંજૂરી
ઓડિટોરિયમ ખોલવા પણ સરકારની મંજૂરી
એસટી બસમાં 75 ટકા મુસાફરોને મંજૂરી
સરકારની નવી માર્ગદર્શિકા 27 જૂનથી લાગુ પડશે