દેશમાં ફરી લોકકડાઉન માટેના આવી ગયા સંકેતો

0 minutes, 0 seconds Read

નવી દિલ્હી  – ભારતમાં કોરોનાના કહેર વચ્ચે હવે સવાલ એ થાય છે કે ભારત સરકાર શું ફરીથી લોકડાઉન અંગેનો નિર્ણય લેશે ખરા ? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વાર આ બાબતે કોઈપણ પ્રકારની ચોક્કસ ના પડાવામાં તો નથી આવી. પરંતુ, નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છ કે – નેશનલ લોકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ ચારી રહી છે. પોલનું નિવેદ એટલા માટે અગત્યનું છે કે તેઓ નેશનલ કોવિડ-19 ફોર્સના હેડ છે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights