રજીસ્ટ્રેશન લિંક – https://iiyc.co.in/?event=SP365
20 જૂન, 2021ના રોજ યોજાશે ભગવત ગીતા દ્વારા બિઝનેસ યોગાનો એક ભવ્ય ઓનલાઈન વેબિનાર
વેબિનારના વક્તા હશે. વિવેક બિન્દ્રા (પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર, ભારત). તેઓ મોટી મોટી આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનિયોમાં વેપાર વધારવા માલિકો અને કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે.
વિવેક બિન્દ્રા દ્વારા યુવાઓ માટે ખાસ વેબિનાર યોજવામાં આવેલ છે.
વિષય – બિઝનેસ યોગા
તા. 20/6/2021
સમય – બપોર 12 થી 2
રજીસ્ટ્રેશન – ફ્રી – https://iiyc.co.in/?event=SP365
જે લોકો આ વેબિનારમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલ લીંક પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
જનતા ન્યુઝના વાંચકોને નમ્ર વિનંતી છે દરેક પોતાનું અને પોતાના મિત્રોનું રજીસ્ટ્રેશન કરાવી લે.
રજીસ્ટ્રેશન લિંક – https://iiyc.co.in/?event=SP365