Sat. Dec 21st, 2024

અમદાવાદની GCS હોસ્પિટલ પાસે ચામુંડા બ્રિજ BRTS કોરિડોરમાં થયો ટ્રિપલ અકસ્માત

અમદાવાદના ચામુંડા બ્રિજ પાસે આવેલ BRTS કોરિડોરમાં એક ગંભિર કસ્માત થયાનો ગ્રાઉન્ડ રીપોર્ટિંગ વિડિયોની લિંક પર જુઓ

 

અકસ્માતમાં એક AMC કોર્પોરેશનો ડમ્પરે બાઈક સવારનો ભોગ લીધો છે. બાઈક સવાર એક હોસ્પિટલના ડોક્ટર છે. ડમ્પરે બાઈકને કચડી નખી છે. તે ઉપરાંત એક ટેમ્પાને પણ પોતાની અડફેટમાં લઈ ગંભીર ટ્રીપલ અકસ્માત સર્જ્યો છે. ઘટના સ્થળે પોલીસ કર્મીઓ પહોંચી ગયા હતા.

 

 

ઘટના  સ્થળ પર સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એએમસી ડમ્પરનો ડ્રાયવર દારૂ પીધેલી હોલતમાં હતો અને એ અહિથી ફરાર થઈ ગયો છે. સ્થાનિકોમાં રોશનો માહોલ જોવા મળ્યો છે. ડમ્પર ઓવર સ્પીડીંગના કારણે અકસ્માત થયો છે. ડોક્ટરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  પોલિસ કર્મીઓ અકસ્માત સ્થેળને પોતાની કામગીરી બજાવીને સ્થાનિકોને શાંત પાડ્યા છે.

Related Post

Verified by MonsterInsights