અમરેલી : રેવન્યુ વિસ્તારમાં અજગરની કરવામાં આવી વિકૃત પજવણી
અજગરની પજવણી કરી સ્થાનિક યુવાનોએ લીધો વિકૃત આનંદ…
લોકોના ટોળા વચ્ચે બે થી ત્રણ યુવાનો અજગરની કરી રહ્યા છે પજવણી…
બે યુવકે અજગરની બાજુમાં સૂઈ જઈ બહાદુરી બતાવવાનો કર્યો પ્રયાસ…
અજગરની બાજુમાં સૂઈ કરાવી રહ્યા છે ફોટો સેશન…
નાની બાળકીને પણ ફોટો પડાવવા લઈ ગયા અજગરની નજીક…
અજગરની પૂછડી પકડી પણ કરવામા આવી હેરાનગતી ….
શેડ્યુલ વન માં આવતાં અજગરની પજવણીનો વીડીયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ …
વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી
તાત્કાલિક પજવણીકારો પર કાર્યવાહી કરવી જરૂરી..