Sun. Sep 8th, 2024

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશી જોવા મળી

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પથરામણી કરી અને અહીંયા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શામળાજી, મોડાસા, બાયડ, માલપુરમાં વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદથી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Related Post

Verified by MonsterInsights