કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. 19 થી 21 જૂન દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ બ્રીજનું પણ ઉદ્ઘાટન કરશે.
અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે સમીક્ષા, ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષા રોપણ. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઈને પણ રાજકીય અટકળો ચર્ચાઈ રહી છે.