Sun. Dec 22nd, 2024

ગુજરાતમાં કોરોનાના નવા 93 કેસ, 2ના મૃત્યુ, 326 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે…રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 93 નોંધાયા છે…જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે…અને 326 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે…રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 3230 કેસ છે….જેમાંથી 3219 લોકોની સ્થિતિ સ્ટેબલ છે…જ્યારે 11 દર્દી વેન્ટીલેટર પર છે…

20 – અમદાવાદ કોર્પોરેશન
18 – સુરત કોર્પોરેશન
08 – વડોદરા કોર્પોરેશન
07 – રાજકોટ કોર્પોરેશન
07 – વડોદરા ગ્રામ્ય
04 – અમરેલી
04 – સુરત ગ્રામ્ય
03 – આણંદ
03 – બનાસકાંઠા
03 – ભરૂચ
03 – જૂનાગઢ ગ્રામ્ય

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,10,147 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે…જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,056 થયો છે… રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.39 ટકા થયો છે…

Related Post

Verified by MonsterInsights