ગુજરાત : રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણની કામગીરી ફરી એકવાર મંદ પડી છે. ગઈકાલે 26 જુલાઈએ માત્ર 1 લાખ 75 હજાર લોકોનું રસીકરણ કરાયું. અમદાવાદમાં માત્ર 11,705 લોકોએ રસી મુકાવી, તો સુરતમાં 15 હજાર લોકોએ રસી મુકાવી જ્યારે વડોદરામાં 19 હજાર અને રાજકોટમાં 5 હજાર 424 લોકોને રસી અપાઇ.

રાજ્યમાં રસી લેનારાઓની કુલ સંખ્યા 3.18 કરોડ થઇ ગઈ છે. રાજ્યમાં કુલ 4.93 કરોડ નાગરીકોમાંથી 2 કરોડ નાગરીકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે કોરોના રસી લેનારાઓન સંખ્યા 3.18 કરોડ થઇ છે. રાજ્યના 8 મહાનગરોમાં 70 ટકા નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights