Sun. Sep 8th, 2024

ગુજરાત સામે આવી રહી છે મોટી ચિંતા જો આ બાબત પર પગલાં નહિ લેવાય તો ઉભી થઈ શકે છે મોટી પરિસ્થિતિ….

મિત્રો આપને જાણીએ છીએ કે ભારત દેશ અનેક રીતે તરક્કી કરી રહ્યો છે અને તેમાં ગુજરાત રાજ્ય સૌથી આગળ છે આપણે જાણીએ છીએ તેં પ્રમાણે ગુજરાત રાજ્યમાં કારખાનાઓ અને ઉદ્યોગો વધુ પ્રમાણમાં સ્થપાયા છે આપણો દેશ જોવા જઈએ તો બીજા દેશો કરતાં વિકસિત છે અને આપણા દેશને પહેલાં સોનાની ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ હવે ગુજરાત સામે એક સમસ્યા આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં સિરામિક ઉદ્યોગકારણે રાત્રે ગુજરાત ગેસ કંપની દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો કે આજથી મોરબીના સિરમિક ઉદ્યોગમાં વાપરતા નેચરલ ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાની પ્રતિ કયુબિક મીટરમાં ભવમો વધારી કરવામાં આવેલ છે આથી આં ભાવ વધારાને સિમરિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી તેથી મોરબીના કેટલાક કારખાના બંધ થાય તો નવાઇ નથી જો આં સિરમિક ઉદ્યોગ ને ન પોસાય તો તેને ઉદ્યોગ બંધ કરવાની નોબત આવશે.

મોરબીની આ સોરામિક ગેસ હાલમાં એમજીઓ પાસેથી આપવામાં આવે છે તેને ત્રણ રૂપિયા સસ્તુ ગેસ આપવામાં આવે છે ટેકસ સાથે તે ભાવનો વધારો ૧૦.૭૫ કરવામાં આવ્યો છે તેથી ઘણા બધા કારખાનાઓ બંધ થઈ ગયા આં ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગ પર દર મહિને ૨૧૦ કરોડથી વધુ ભરણ પડી શકે છે આં ઉદ્યોગને ખૂબ જ નુકસાન થાય તેમ છે.

મોરબીના આં ગેસ ઉદ્યોગમાં ગેસમાં વધારો થતાં તેઓને ખૂબ જ નુકસાન થાય તેમ છે કારણકે વિદેશ કંપનીમાથી તેઓને પહેલા એડવાન્સમાં ઓડર લીધેલી છે અને તેનો ભાવ જૂના પ્રમને નક્કી કરેલો છે પરંતુ રતો રાત ભાવમાં સતત વધતી થતાં આં કંપનીને હવે ગેસ વેચેતો ખૂબ જ નુકસાન થાય તેવું છે આથી આના પાછળ પાગલ લેવામાં નહિ આવી તો કંપનીને ખૂબ જ નુકસાન થશે.

Related Post

Verified by MonsterInsights