Sun. Dec 22nd, 2024

જગતજનની માં અંબા ના શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આયોજિત યજ્ઞ ની પૂર્ણાહુતિ પ્રસંગ નિમિત્તે પૂજ્ય શ્રી બાપજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા…

અમીત પટેલ અમદાવાદ

બોલ માડી અંબે, જય જય અંબે 

 

જગતજનની માં અંબા ના શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આયોજિત યજ્ઞ ની પૂર્ણાહુતિ પ્રસંગ નિમિત્તે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, મહંત શ્રી દિલીપ દાસજી મહારાજ, પૂજ્ય શ્રી વિજય પ્રસાદ સ્વામી જી, પૂજ્ય શ્રી નૌતમ સ્વામીજી, અંબાજી મંદિર ના પૂજ્ય શ્રી ભટ્ટજી મહારાજ અને પૂજ્ય શ્રી બાપજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા…

 

માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી માં ના ચરણોમાં પ્રાર્થના કરી અને રાજ્યના નિરંતર વિકાસ અર્થે તેમજ સૌ નાગરિકોની સુખાકારી માટે માં ને અરજ કરી….

 

 

 

Related Post

Verified by MonsterInsights