અનીલ નિસરતા ઝાલોદ:ઝાલોદ નગરપાલિકા ગેટની બહાર ખુલ્લી ગટરો જોવા મળી જે કેટલાય સમય થી ખુલ્લી જોવા મળી રહી છે .
જેથી આજુ બાજુ વાળા વિસ્તારો ના લોકોને આ ખુલ્લી ગટરો થી બીમારીનો ભય ખાસ બની રહે છે.
જે તંત્ર દ્વારા ખાસ નોધનિય બાબત છે અને આ કામગીરી નગરપાલિકા એ હાથ લેવી જોઈએ