દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામ નજીક પ્રાતીજ દાહોદ અને કાલાવાડ પિટોલ બસ વચ્ચે ગંભીર રીતે અક્સ્માત સર્જ્યો અને તેમાં સ્થાનિક લોકો અને પીએ. એસ. આઇ દ્વારા માહિતી મળી છે કે 30 જેટલા પેસેન્જરો અને એસ. ટી કર્મચારી ને ઈજા થઇ છે તેમને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
અને ત્યાંના સ્થાનિક વ્યક્તિ દ્વારા જાણકારી મળી છે અને તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો. આવું હમણા 1 મહિના થી બની રહ્યું છે અને આગળ પણ આવા અકસ્માતો સર્જાયા છે અને હજી સુધી કોઈ પણ જાતનું તંત્ર દ્વારા તેના ઉપર એક્શન લેવામાં આવ્યું નથી ક્યાર સુધી આવી રીતે આમ જનતાને આવી તકલીફમાં અવરજવર કરવી પડશે.