દક્ષેશ ચૌહાણ.ઝાલોદ.. આ બેઠક ની અંદર રથ યાત્રાનો સમય અને રૂઠ ક્યાં ક્યાં ફરસે રથ યાત્રા એ સંપૂર્ણ 50 વેક્તીઓ ની અંદર યાત્રા કાઢવા માં આવશે ત્યારબાદ તમામ ભક્તો જનો એ ઉપસ્તિદ રથ યાત્રાનાં ભક્તો જનો એ સરકારનાં આદેશ મુજબ કોવીડ 19 નું સંપૂર્ણ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેવી અનેક પ્રકારની સુચનાઓ આપવામાં આવી હતી
આ બેઠકની અંદર રથ જાતનાં કમિટી નાં સભ્યો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક ની અંદર દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર , ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.વી.જાદવ, ઝાલોદ સી.પી.આઈ બી.આર સંગાડા દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.શાહ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ એન બારીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા