Mon. Dec 23rd, 2024

દાહોદ જિલ્લાના ફતેપુરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના 71 જન્મદિવસ નિમિતે ઉજાલા ગેસ વિતરણ કાર્યક્રમ યોજયો.

દાહોદ જિલ્લાના ફતેપુરામાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 71 જન્મ દિવસ નિમિતે આજ રોજ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે ફતેપુરા તાલુકાના માનનીય ધારાસભ્ય સાહેબ પ્રાંત અધિકારી સાહેબ મામલતદાર સાહેબ સહીત તમામ મહાનુભાવો ઉપસ્થીત હતા.

આજ રોજ લોક્લાડિલા એવા આપણા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 71 મો જન્મ દિવસ છે એ નિમિતે ફતેપુરમા તાલુકા પંચાયતમાં ઉજાલા ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ગરીબ અને ગેસ વગરના ઘરોમાં સરકારની આવેલ યોજના મુજબ ગરીબ લોકોને તેમના ઘેર સુધી ગેસ મળે. આ યોજના અંતર્ગત આજ રોજ તાલુકા પંચાયત ખાતે ગેસ વિતરણનો પ્રોગ્રામ યોજાયો હતો.

                                                                          આ પ્રોગ્રામમાં ગેસ એજન્સીના માલિકો પણ હાજર હતા.  જેમને પોતાના સ્ટાફ સાથે આવિને આ પ્રોગ્રામનો લાભ લીધો હતો.સાથે ભારે માત્રામાં માનવ મેહરામણ જોવા પણ હાજર હતું.

Related Post

Verified by MonsterInsights