દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમાં 10 દિવસ સુધી ગણપતિજીની સેવા કર્યા બાદ આજ રોજ બધા મંડળો દ્વારા અને ગામના નાગરીકો દ્વારા ગણપતિજીની મુર્તિનું વિર્સજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ સુખસર ગામમાં દર વર્ષનાં જેમ ગામના ઉંમર લાયક વ્યક્તિઓ સાથે યુવાન અને નાના બાળકો તમામ મળીને અને પોલિસ બંદોબસ્ત સાથે બધાએ ગામમાં પુરી ભક્તિ ભાવથી ઉત્સાહ સાથે ગામમાં ભગવાનનો વરઘોડો કાઢી મુર્તિનુ વિર્સજન કરવામાં આવ્યું હતું.