દાહોદ જિલ્લામાં દાહોદમાં ઇંદોર હાઈવે પર જૈન મંદિર સામે અણજાણ વયક્તિએ ગાડી નં GJ 07 YZ 1452 આ નંબરની ગાડીએ ટકર મારીને એક વૃધ સ્ત્રીને અડફેડમાં લીધી હતી અને આજુબાજુના લોકોએ આ ઘટના જોતા જ તેમની મદદ માટે આવીને 108 ને ફોન કરીને બોલાવીને મહિલા ને સારવાર માટે મોકલવામાં આવી છે.
સારા સંજોગે એક્સીડન્ટમાં વધારે જોખમ આવ્યું નહતું અને તે સ્ત્રીનું આબાદ બચાવ થયો છે.