ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી માંગ છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ ધોરણ 12 ની જેમ પરીક્ષાનો વિકલ્પ મળી રહે. સરકારને ધોરણ 10 માટે પણ પરીક્ષાનો વિકલ્પ જાહેર કરે તેવી માંગ કરાઇ હતી.

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
You cannot copy content of this page