Mon. Dec 23rd, 2024

“પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ”યોજનાનું ઝાલોદના ગરાડું મુકામે ચાલુ કરાવતા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા

કોરોના મહામારી પછી સમગ્ર ગુજરાત મા પ્રાથમિક શાળામાં 100 % હાજરી થી શરૂ કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો તે સંદર્ભે દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શિતલબેન વાઘેલા દ્વારા ઝાલોદ નગર ના ગરાડું મુકામે ખોરિયા, ઢાઢીયા, કજેલી, રાજપુર જેવી વિવિધ પ્રાથમીક શાળાઓમાં જઈને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ( મધ્યાહન ભોજન યોજના ) નું શુભારંભ કરાવવામાં આવેલ હતું, તેમાં ગરાડું ગામ ના ભાજપના આગેવાનો અને પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ બાળકો ની સા થે શુભારંભ કરવામાં આવેલ હતું

Related Post

Verified by MonsterInsights