સુખસર.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ જનો દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ જનોએ કથાનું આનંદ માણ્યો હતો.
આપડા હિન્દુ ધર્મનાં લોકોને સારી પ્રેણના માટે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સારી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સળંગ 8 દિવસ ચાલતી શ્રી રામ કથાનું છેલ્લા દિવસે પૂર્ણનાહુતી પછી સમગ્ર હિન્દુ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધાર્મિક સેવામાં સારા એવા યુવા પેઢીઓએ મદદરૂપ બન્યાં હતાં.
શ્રી રામ કથા વાચક પુજ્ય મધુરજી મહારાજી કી મધુર વાણીથી સર્વ ભક્તોને જેમકે મહિલાઓ, પુરુષો અને નાના બાળકો પણ આ શ્રી રામ કથાનું લાભ મળ્યો હતો અને તેમાં આવનાર પેઢીઓ માટે પણ સારી એવી પ્રેણનાં મળી હતી.