તા.૧૯/૧૧/૨૩
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં દરજી સમાજ દ્વારા જલારામ બાપાની જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.
દર વર્ષેની જેમ આ વખતે પણ સારી રીતે અને ધુમધામથી જલારામ બાપાની જન્મ દિવસની ઉજ્જવણી કરવામાં આવી હતી તેમાં ભક્તોનો સારો સાથ સહકાર અને ગ્રામ જનો દ્વારા સહકાર મળ્યો હતો અને સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જલાામબાપા ની જન્મ દિવસની ઉજ્જવણી ભારે હર્ષોલ્લાસથી અને શાંતી પૂર્વક મનાવામાં આવ્યું હતું.