Mon. Dec 23rd, 2024

સાબરકાંઠા : હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન, 106 દિવસ બાદ 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે

સાબરકાંઠા : સાબરકાંઠાથી અવર-જવર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે.કોરોના વાયરસના કેસ વધતા 23 એપ્રિલના રોજ ટ્રેન બંધ કરાઈ હતી.


હવે 106 દિવસ બાદ આ ટ્રેન શરૂ થવા જઈ રહી છે.અઠવાડિયામાં 6 દિવસ દરમિયાન 2 ડેમુ ટ્રેન દોડશે.અસારવાથી હિંમતનગર શનિવાર સિવાય છ દિવસ અને હિંમતનગરથી અસારવા રવિવાર સિવાય છ દિવસ ડેમુ ટ્રેન દોડશે.

Related Post

Verified by MonsterInsights