ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તારીખ 3 મે થી 9 મે સુધીનું લોકડાઉન જાહેર કરીયું છે.
વધતા કોરોના સંક્રમણ ના કારણે સલામતી માટે આજુ બાજુના ગામડાઓમાં પણ તમામ પ્રકારના વાણિજ્ય વેપાર બંધ રાખવા અને વધતા કેસોને નિયંત્રણ રાખવા માટે જાહેર જનતાને જણાવવામા આવ્યુ છે અને આ નિયમોને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.