મેષ રાશિ (અ.લ.ઇ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે.
શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે.
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું.
કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે.
પરિવારમાં પરમ શાંતિ જળવાશે.
અચાનક તબીયત ના બગડે તેનું ધ્યાન રાખવું.
કામના બોજામાંથી મુક્ત થશો.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે.
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો.
યાત્રા પ્રવાસથી લાભની સંભાવના.
વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.
કર્ક રાશિ (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય.
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય.
ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.
સિંહ રાશિ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે.
કૌટુંબિક સબંધોમાં સુધારો જોવા મળે.
ધંધામાં પ્રગતિના યોગ જણાય છે.
વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્સાન કરાવશે.
આવકમાં સાધારણ વધારો થશે.
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે.
અકારણ ચિંતાથી કામ બગડશે.
તુલા રાશિ (ર.ત.)
આર્થિક બાબતે સંકળામણ અનુભવશો.
ઉઘરાણી ઉપર પૂરતુ ધ્યાન આપવું.
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે.
નવી ઓળખાણો દ્વારા લાભ થશે.
નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે.
ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર રાશિ (ખ.જ.)
રોકાયેલા અધુરા કાર્યો પૂરા થશે.
આર્થિક સંકળામણ ઓછી થશે.
વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે.
રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
વેપાર વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે.
આપના આત્મબળમાં વધારો થશે.
જુની પરેશાનીમાંથી રાહત મળશે.
આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તા મળશે.
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે.
દાંપત્યજીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના.
પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.