આજે તારીખ 6 નવેમ્બર 2021 ના રોજ ફતેપુરા તાલુકાના લીમડીયા ગામ મા ગાયત્રી શક્તિપીઠમા પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
ગાયત્રી પરિવારના સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પંચ કુંડી મહા યજ્ઞ કર્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર,જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર,ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર તેમજ ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ અને ફતેપુરાના વિસ્તરણ અધિકારી એમ બી બારીયા તેમજ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર ના સંતો મહંતો અને લીમડીયા તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા