દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમાં આજ રોજ આર.એસ.એસ દળ દ્વારા રેલી કાર્યક્રમ યોજવામાં આવ્યુ.
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ રાષ્ટ્ર સ્વયં સેવકના કાર્યકર્તાઓ દ્વારા વિજ્યાદશમી નિમિતે સશ્ત્ર પુજન કરીને પદ સંચાલન કરીને રેલી યોજવામાં આવી હતી અને આ રેલીમાં રાષ્ટ્ર સ્વયં સેવકનાં કાર્યકર્તા દ્વારા પદ સંચાલન કરીને ગામમાં રેલીનું આયોજન કરીયું હતું.સશ્ત્ર પુજન કરીને હિન્દુત્વનું માન વધારીયું હતું. અને ગામ લોકો દ્વારા સ્વયં સેવકોની પુષ્પો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.