31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારા માટે સરકારે આપ્યું કડક નિવેદન

જે લોકોએ હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો વિલંબ કર્યા વિના આજે જ ભરી દેજો, નહિ તો દંડ ચૂકવવાનો વારો આવી શકે છે, કારણ કે સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે […]

Food Products પર શા માટે લગાવ્યો GST? નાણામંત્રીએ કરી સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે પેક્ડ અને લેબલવાળા દૂધ, દહીં, કઠોળ, લોટ જેવી રોજિંદા વસ્તુઓ પર 5 ટકા GST લાગૂ કર્યો છે. આ ઉત્પાદનો પર GST શા માટે લાદવામાં આવ્યો? તે વાતનો ખુલાસો નાણામંત્રી નિર્મલા સીતારમને એક પછી એક સતત 14 ટ્વિટમાં આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમને તેમના 14 ટ્વીટ્સમાં આવશ્યક અનાજની યાદી પોસ્ટ કરી […]

Hyundai ની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tesla ને ટક્કર

Hyundai તેની નવી ઇલેક્ટ્રિક કાર Hyundai Ioniq 6 ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે.  હ્યુન્ડાઈ મોટર કંપનીએ સત્તાવાર રીતે દક્ષિણ કોરિયામાં Ioniq 6 નામની તેની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાનનું લોન્ચિંગ કર્યું છે અને હવે એવી માહિતી આપવામાં આવી રહી છે કે Ioniq 6 14 જુલાઈના રોજ બુસાન મોટર શોમાં તેની ગ્લોબલ શરુઆત કરશે. […]

એક જ અઠવાડિયામાં સોનાની કિંમતમાં રૂ.2000 નું ગાબડું

અમેરિકામાં ફુગાવાનો આંકડો ઘણો ઉંચો આવ્યો છે, જેના કારણે ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, MCX પર Gold Futuresનો ભાવ 0.4 ટકા ઘટીને રૂ. 50,206 ચાલતો હતો, જ્યારે ચાંદીના ફ્યુચર્સનો ભાવ 0.24 ટકા ઘટીને 56,331 પ્રતિ કિલો હતો.  ત્યારબાદ સરકાર […]

UPI Down: સમગ્ર દેશમાં UPI ડાઉન હોવાની ફરિયાદ, લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા

સમગ્ર દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવા બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોએ સોશિયલ મીડિયા પર તેને લગતી પોસ્ટ કરી છે. @UPI_NPCI ને ટેગ કરતા વપરાશકર્તાઓએ પૂછ્યું છે કે શું UPI સેવાઓ બંધ થઈ ગઈ છે. આ દરમિયાન કેટલાક અન્ય યુઝર્સે પણ UPI બંધ થવા અંગે બેંકોને ફરિયાદ કરી છે. જો કે, હજુ સુધી આ […]

આ ડુંગળી ફરી રડાવશે : અફઘાનિસ્તાને નિકાસ અટકાવી,ભારતમાં વધશે ભાવ

અફઘાનિસ્તાને સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખવા અને માંગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની સીધી અસર ભારતીય બજારમાં પણ દેખાશે તેવી ધારણા છે. અફઘાનિસ્તાનના ચેમ્બર ઓફ એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોકએ એક નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં દુષ્કાળને કારણે ડુંગળીના પાકમાં ઘટાડો થયો છે જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હાલ સાત […]

TRAIનો આદેશ, ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ આટલા દિવસની સંપૂર્ણ માન્યતા સાથે પ્રી-પેડ રિચાર્જ પ્લાન આપો

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ (66મો સુધારો) ઓર્ડર જારી કર્યો છે. જ્યાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) ને 28 દિવસની જગ્યાએ 30 દિવસની વેલિડિટી સાથે રિચાર્જ પ્લાન રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. TRAIના નવા આદેશ અનુસાર, ટેલિકોમ કંપનીઓએ નોટિફિકેશન જારી થયાના 60 દિવસની અંદર 30 […]

સેલ્ફી વેચીને શું કરોડપતિ બની શકાય છે? 22 વર્ષના છોકરાએ કરી 7 કરોડની કમાણી, જાણો કેવી રીતે

સેલ્ફી વેચીને શું કરોડપતિ બની શકાય છે? એક વખત આપણે એમ વિચારીએ તો હેરાની થઈ શકે છે અને માનવામાં પણ કોઇને નહીં આવે પરંતુ એ હકીકત છે. આ 22 વર્ષીય છોકરાએ સેલ્ફી વેચીને 733,500 ડૉલર (7 કરોડ રૂપિયાથી વધારા)ની કમાણી કરી છે. ડેઇલી સ્ટારના રિપોર્ટમાં ઇન્ડોનેશિયાના રહેવાસી આ છોકરાની સક્સેસ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી છે. […]

કાનપુરમાં અત્તર બનાવતા વેપારીને ત્યાં ITની રેડ, 150 કરોડ ગણાયા અને હજુ ગણતરી ચાલુ

કાનપુરના એક અત્તરના વેપારીને ત્યાં GST અને ઇન્કમટેક્સના દરોડા પડયા છે. તમે તસ્વીરો જોશો તો ચકકર ખાઇ જશો. આ અત્તરના વેપારીના ઘરે કબાટોમાં નોટોના બંડલોના થપ્પા-થપ્પા મળ્યા છે.નોટોના એટલો ઠોકડા છે કે 24 કલાકથી અધિકારીઓ નોટ ગણી રહ્યા છે, પરંતુ હજુ પાર આવ્યો નથી. નોટ ગણવા માટે 4 મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા. તમને યાદ […]

કોરોનાનો નવો વેરિઅન્ટ મળતાં વૈશ્વિક બજારો તૂટયા,એક જ દિવસમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ : દક્ષિણ આફ્રિકામાંથી કોરોના વાઇરસનો નવો ખતરનાક વેરીએન્ટ મળી આવ્યાના અહેવાલો પાછળ વિવિધ દેશો દ્વારા સાવચેતીના પગલા સાથે પ્રતિબંધો લાદવાની શરૂઆત કરતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાવાની દહેશત પાછળ વૈશ્વિક બજારોમાં ફેલાયેલા ફફડાટ પાછળ આવેલ વેચવાલી પાછળ વિશ્વભરના શેરબજારો તૂટયા હતા. આ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા […]

You cannot copy content of this page

Verified by MonsterInsights