Post Views: 1,019 સ્થાનીક ચૂંટણી પછી ધો.૧ થી ૫ના વર્ગો રેગ્યુલર શરૂ કરી દેવાની તૈયારીઓ શરૂ કરાઇ, કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધરી જતા રાજય સરકારે ધો.૯ થી ૧૧ બાદ ૧૮મીથી ધો.૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરી દેવા જાહેરાત કરી દીધી છે. ત્યારે આગળના તબકકામાં ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં […]

Post Views: 932 કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ […]

Post Views: 923 કેમ્પ કરવાથી વિદ્યાર્થીઓને સમાજીક કાર્યો કરવા માટે આત્મ વિશ્વાસ વધે છે – કલેક્ટર, અમિત અરોરા કાંકણપુરના પ્રિન્સપલશ્રી જૈમિન શાસ્ત્રીએ કોરોના કાળમાં સ્વયંસેવકો અને પંચમહાલ પ્રસાશનની કામગીરી વિરદાવી. 7 દિવસનો કેમ્પમાં વેક્સિન્સ્ટ્રેશન, વ્યસન મુક્તિ, કલ્ચરલ પ્રોગ્રામો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન – ડૉ રૂપેશ નાકર સ્વયં સેવિકા જાનકી […]

Post Views: 928 કોરોનાનું સંક્રમણ ઘટતા અને ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા બાદ આજથી રાજ્યની સ્કૂલોમાં ધોરણ નવ અને 11ના વર્ગો શરૂ થશે. બીજા તબક્કામાં આજથી ધોરણ 9 અને 11 ના વર્ગ શરૂ કરવામાં આવશે. જો કે કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકારના નિર્દેશ અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન […]

Post Views: 922 કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. પરીક્ષા પદ્ધતિમાં પણ મોટાપાયે ફેરફાર કરાયો છે. બોર્ડના નિર્ણય મુજબ ધોરણ-9,10,11 અને […]

Post Views: 919 સાવરકુંડલા વી.ડી.કાણકીયા આર્ટસ અને સંઘવી કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી રાજકોટના કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણી સિન્ડિકેટ મેમ્બર ડો.ગિરીશ ભાઈ ભીમાણી,સિન્ડિકેટ મેમ્બર ભરતભાઇ વેકરિયા એ શુભેચ્છા મુલાકાત લીધી શ્રી વી.ડી કાણકિયા આર્ટ્સ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે બી એ સેમેસ્ટર.5 ની ચાલી રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ […]

Post Views: 917 1824: રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં પૂરમાં દસ હજાર લોકો મૃત્યુ પામ્યા. 1917: પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ યુપીના અલ્હાબાદમાં થયો હતો. 1982: નવમી એશિયન ગેમ્સ નવી દિલ્હીથી શરૂ થઈ. 1994: ભારતની ઐશ્વર્યા રાય પ્રથમ મિસ વર્લ્ડ તરીકે ચૂંટાઇ આવી. 1995: કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ […]

Post Views: 918 જનતા ન્યુઝ 360           આજના દિવસે જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ એટલે કે 19 નવેમ્બર 1828ના રોજ થયો હતો. વારાણસીના રહેવાસી મોરોપંત તાંબે અને ભાગીરથી બાઇને ત્યં એક છોકરીનો જન્મ થયો હતો. જેનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું. લોકો તેને પ્રેમથી મનુ કહેતા હતા. […]

Post Views: 919 જનતા ન્યુઝ 360,  વર્ષ 1947 વાત છે. ભારત-પાકિસ્તાન વિભાજિત થયું હતું. દેશની મોટી વસ્તી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંયા જઇ રહી હતી. આ સમય દરમિયાન મુલ્તાનમાં રહેતો બનારસીલાલ ચાવલાનો પરિવાર કરનાલમાં આવી ગયો હતો. બનારસીલાલ અહીં આવ્યા અને કપડાં વેચવાનું શરૂ કર્યું. આ પછી, તેણે ટાયર બિઝનેસમાં […]

Post Views: 916 અમદાવાદ – આજ રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 8 ડિસેમ્બરથી સ્નાતક (UG) સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે અનુસ્નાતક(PG)  સેમેસ્ટર 3ની પણ પરીક્ષા પણ લેવામાં આવશે. 21 નવેમ્બરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ […]