DAHOD-ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા 129 વિધાનસભાાા મતવિસ્તારના ધારાસભ્ય અનેેેે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા…