આજે તારીખ 24 જુલાઈ 2021 ના રોજ દાહોદ જિલ્લાના મુખ્યમથક દાહોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડિઝલના પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું તેમજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ ભાનુપ્રસાદ પરમાર ના આયોજન હેઠળ દાહોદ જિલ્લા સમિતિ તથા મધ્ય ઉતર ઝોન મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી તરુલતાબેન તથા તમામ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં દાહોદ શહેર ખાતે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
.