Sun. Dec 22nd, 2024

DAHOD- ફતેપુરા તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

તારીખ 29 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ફતેપુરા તાલુકા ના વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે .

જિલ્લા ભાજપા સંકલનમાં ચર્ચા થયા મુજબ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ફતેપુરા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા હોદ્દેદારોની વરણી કરીને તેમના નામની જાહેરાત કરવામાં આવી છે

 

Related Post

Verified by MonsterInsights