Sun. Dec 22nd, 2024

DAHOD-ફતેપુરા પોલીસ મથક તેમજ ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપા યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા

તારીખ ૧લી ઓગસ્ટ 2021 અને રવિવારના રોજ દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર તથા તેમની ટીમ દ્વારા ફતેપુરા તાલુકામાં કોરોના કાળમાં ખડે પગે સેવા બજાવનાર કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ફતેપુરા પોલીસ મથકના પોલીસ સ્ટાફ તેમજ ફતેપુરા આરોગ્ય વિભાગના સ્ટાફને કોરોના કાળમાં માં ખડે પગે સેવા બજાવવા બદલ કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી ને દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા

Related Post

Verified by MonsterInsights