આજે તારીખ 13 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આગામી મોહરમ પર્વને અનુલક્ષીને ફતેપુરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ફતેપુરાના PSI  સી.બી. બરંડા એ   ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં પીએસઆઇએ કોરોના ની ગાઈડલાઈન અનુસરીને મોહરમની ઉજવણી કરવા જણાવ્યું હતું આ બેઠકમા ફતેપુરા મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ પટેલ તેમજ અગ્રણીઓ સલીમભાઇ ગુડાલા,સલીમભાઇ પાનવાળા,રિઝવાન જીવા તેમજ શિક્ષક ઈરફાન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights