સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર દરોડા, રૂપિયા 2.14 કરોડનો GST વસૂલવામાં આવ્યો

જૂનાગઢના ગિર અને સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂપિયા ૧૧.૯૮ કરોડના વહેવારો પર રૂપિયા ૨.૧૪ કરોડનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. જીએસટી અધિકારીઓએ ૧૭ રિઝોર્ટ્સ પર ગત રવિવારે દરોડા પાડયા હતા.દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા રિઝોર્ટ્સમાં ધ ગિર રિઝોર્ટ્સ, લીબાક્સ હોટલ્સ એન્ડ રિઝોર્ટ્સ, ગિર બર્ડિંગ લોજ, જગારી અનંતા […]

ખનન કરનારા સામે કાર્યવાહીની આપી ચેતવણી, ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ

જૂનાગઢ : ગીર અભયારણ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે ટકોર કરી કે ગીર અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કે ગીર અભ્યારણ અને વન્ય જીવોનું રક્ષણ સરકારની પ્રાથમિક જવાબદારી છે. ફોટોગ્રાફ અને વીડિયો હાઈકોર્ટના રેકર્ડ પર મુકાયા બાદ […]

Junagadh :/ પોલીસ અધિકારી પુત્રને પોલીસકર્મી માતાએ સેલ્યુટ કરી

Junagadh : કોઈના ઉચ્ચ અધિકારીને સલામ કરવી એ પોલીસ વિભાગની શિસ્તનો એક ભાગ છે. પરંતુ જ્યારે દીકરા સ્વરૂપે આજ અધિકારી સામે સામે આવે તો. ચોક્કસથી એ માતા આન, બાન, શાન સાથે પોતાના દીકરાને સન્માનની સલામ કરે છે. કઇંક આવા જ દ્રશ્યો સર્જાયા જૂનાગઢમાં. જ્યાં તાલુકા પોલીસ મથકમાં મધુ રબારીએ ASI તરીકે ફરજ બજાવતા, પોતાના પુત્ર […]

JUNAGADH / સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માંગ, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ભય

JUNAGADH : એક તરફ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ ડેમમાં પાણી ન હોવાથી સિંચાઈના પાણી આપવાની પણ ના પાડી છે. 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, […]

Junagadh / રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં રાજય કક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વની કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજયપાલ અને સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો, સાધુસંતો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની […]

જુનાગઢ : પ્રવાસીઓમાં નારાજગી, સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ

જુનાગઢ : પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે છેલ્લા 3 દિવસથી બંધ છે અને આજે ચોથો દિવસ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે ગીરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી સહ્રું કરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી […]

જૂનાગઢ / કેશોદ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં આનંદ

ગુજરાતમાં ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ છે. જેમાં જુનાગઢ ના કેશોદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના લીધે અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવતા લોકોએ રાહત અનુભવી છે. તેમજ વરસાદ આવતા જ ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે. જેમાં વાવણીમાં બાકી રહેલાં ખેડૂતો હવે મગફળીની વાવણી પણ શરૂ કરશે.આ ઉપરાંત જૂનાગઢના માંગરોળમાં ત્રીજા દિવસે પણ […]

જુનાગઢ / વાદળછાયા વાતાવરણથી ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર રોપ-વેમાંથી વરસાદ પડતાં ગિરનાર જંગલના અદભુત દ્રશ્યો જોવા મળ્યા છે. રોપ વેમાં સફર કરતા મુલાકાતીએ વિડિયો કેમેરામાં કેદ કર્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી […]

જુનાગઢ : કેશોદમાં 10 તોલા સોનાની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ થયા

જુનાગઢ : જિલ્લાના કેશોદમાં 10 તોલા સોનાની ચોરી થઈ ગઈ. આ ચોરી સોનું રિફાઈન કરનાર વેપારીને ત્યાં થઈ છે. સોમનાથ રિફાઇનરીના માલિક મરાઠા સદાશિવ કુંડલીકને અજાણ્યા શખ્સોએ રૂ .5 લાખનું સોનું ચોરીને ફરાર થઈ ગયા છે. જ્યારે કારીગર દ્વારા કુંડળીમાં બે વર્ષથી એકત્રીત કરાયેલા દસ તોલા સોનું ન મળતાં વેપારીની હોશ ઉડી ગઈ હતી. તેમણે […]

જૂનાગઢનાં ભિયાળ ગામે સિંહોના હુમલામાં 28 ઘેટાં-બકરાંનાં મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

મોડી રાત્રે જુનાગઢ તાલુકાના ભિયાળ ગામે ચાર સિંહ સિંહણે વાડામાં બાંધેલા ઘેટા અને બકરા પર હુમલો કર્યો હતો. જેમાં 28 ઘેટાં-બકરા માર્યા ગયા હતા. જ્યારે 13 ને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ તાલુકાના ગિરનાર જંગલ નજીક ભિયાળ ગામની આસપાસ અવાર નવાર સિંહો ફરતા હોય […]

You cannot copy content of this page

Verified by MonsterInsights