BIG BREAKING / ખંડરામાં સ્વાગત કાર્યક્રમ વચ્ચેથી લઈ જવામાં આવ્યા હોસ્પિટલ, હાલ સારવાર હેઠળ, ગોલ્ડન બોય નીરજ ચોપડાની અચાનક તબિયત લથડી
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાની તબિયત ફરી અચાનક બગડી છે. ચોપડા મેડલ જીત્યા બાદ દસમા દિવસે મંગળવારે પાનીપત પહોંચ્યા…