રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્રેનથી કાનપુર જશે, 15 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે દેશના રાષ્ટ્રપતિ રેલવે મુસાફરી કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળ પર પહોંચશે. 15 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે દેશના રાષ્ટ્રપતિ રેલવે…