BREAKING / શ્રમ મંત્રી ગંગવાલે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ આપ્યું રાજીનામું, કેબિનેટ વિસ્તરણ પહેલાં મોટા ધડાકા
પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ દેબોશ્રીનું રાજીનામુ માગી લીધુ…